આ Masterclass માં શું શીખવાના છીએ?
આ Masterclass પૂર્ણ થયા પછી તમે સમજી શકશો:
- 1. કયું AI Tool કયા કામ માટે વાપરવું?
- 2. ChatGPT, Gemini, Claude અને Grok વચ્ચે શું તફાવત છે?
- 3. નવા AI Tools ક્યાંથી શોધવા?
- 4. Chrome Extensions થી કામ ઝડપથી કેવી રીતે કરવું?
- 5. GitHub માંથી AI Projects કેવી રીતે મેળવવા?
- 6. પોતાનું AI Chatbot અને AI Workflow કેવી રીતે બનાવવું?
- 7. Free AI Resources નો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો?