આ Masterclass માં શું શીખશો?
AI નો ઉપયોગ કરીને Real Business અને Income બિલ્ડ કરવાની સંપૂર્ણ ગાઈડલાઈન:
- AI નો ઉપયોગ કરીને 10 earning opportunities
- કયા AI tools વાપરવા?
- Practical projects કેવી રીતે બનાવવા?
- Services માટે clients કેવી રીતે મેળવવા?
- Pricing, cost, profit અને recurring income
- પોતાના business માં AI કેવી રીતે implement કરવું?
Goal
AI ને સમજીને practical skills અને sustainable business model બનાવવું.