આજના Masterclass નો Agenda
Google Pomelli દ્વારા તમારા બ્રાન્ડનું ડિજિટલ માર્કેટિંગ ઓટોમેટ કરવાની સંપૂર્ણ રીત:
1. Google Pomelli પરિચય
Google Labs અને DeepMind નો નવો પ્રયોગ
2. With vs Without Website
વેબસાઇટ હોય કે ના હોય, ઉપયોગની રીતો
3. Business DNA પૃથક્કરણ
બ્રાન્ડ ઓળખ આપોઆપ મેળવવી
4. Campaign Ideation
AI કૅમ્પેઇન થિમ્સ અને સોશિયલ કન્ટેન્ટ
5. Product Photography Studio
સ્ટુડિયો અને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ ફોટોશૂટ
6. Natural Language Editing
વાતચીત દ્વારા ડિઝાઇન સુધારવી
7. Pomelli vs Canva vs Jasper
અન્ય ટૂલ્સ સાથે સરખામણી
8. Setup & Best Practices
labs.google.com પર વાપરવાની રીત
9. Live Project Demo
રિયલ વેબસાઇટનું લાઈવ કૅમ્પેઇન ક્રિએશન