WHAT WILL YOU LEARN TODAY?
આ Masterclass પછી તમે શીખશો:
- Lovable AI શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
- Professional websites કેવી રીતે બનાવવી?
- Landing pages, luxury websites અને dynamic websites કેવી રીતે બનાવવી?
- CRM, ERP, dashboards અને web applications કેવી રીતે develop કરવી?
- Database, authentication, APIs અને backend જેવા concepts શું છે?
- Applications test, secure અને publish કેવી રીતે કરવી?
- Lovableના plans, credits અને pricing કેવી રીતે સમજવી?
- આ skillsનો ઉપયોગ કરીને business અને freelancing opportunities કેવી રીતે શોધવી?
Our Goal
માત્ર AI tool સમજવું નહીં, પરંતુ real project બનાવવાની process શીખવી.