ગુજરાતી · Free Guide · 2026

ગુજરાતીમાં AI Training

Corporate teams · Colleges · Individuals - બધા માટે hands-on AI training

2026 માં AI શીખવું એ કોઈ luxury નથી - necessity છે. પણ મોટા ભાગના courses English માં છે. Nirmal Rabari સંપૂર્ણ Gujarati માં Corporate AI Training, Faculty Development Program (FDP), અને Individual masterclasses ચલાવે છે - Ahmedabad, Vadodara, Surat, Rajkot, Bhavnagar અને Gujarat ના તમામ major cities માં.

Gujarat માં AI Training કોના માટે છે?

AI Training દરેક professional માટે જરૂરી છે - HR manager થી CA સુધી, teacher થી business owner સુધી. અમારા programs 3 categories માં divide થાય છે:

  • Corporate Teams - 20 થી 2000 employees માટે on-site અથવા online workshops (3 hours થી 5 days)
  • Colleges & Schools - Faculty Development Program (FDP) અને student masterclasses
  • Business Owners & Solopreneurs - SME leaders, dukandaro અને freelancers માટે weekend batches

શું શીખવવામાં આવે છે?

કોઈ theory-heavy lectures નહીં. Real, ready-to-use skills જે તમે તરત તમારા કામમાં લગાવી શકો:

  • ChatGPT, Claude, Gemini - ત્રણેય tools ના practical use-cases
  • Prompt Engineering - RTF, CRISPE, TAG frameworks Gujarati examples સાથે
  • AI for Business - sales email, marketing copy, MIS reports, HR policies
  • AI Automation - n8n, Make.com, Zapier થી workflow automate કરવો
  • AI Safety & DPDP Act - તમારો data safe કઈ રીતે રાખવો
  • Custom GPTs, Claude Projects, Gemini Gems - તમારા business માટે personalized AI

શા માટે Nirmal Rabari?

Nirmal Rabari એ ભારત ના leading Corporate AI Trainers માંથી એક છે. HDFC Bank, Powergrid, IIT Gandhinagar અને 100+ enterprises ને trained કર્યા છે. Gujarati mother tongue હોવાના કારણે concepts native language માં clarity સાથે explain કરે છે.

  • 10,000+ professionals trained across India, UAE, UK અને US
  • 100+ enterprise engagements - HDFC Bank, Powergrid, IIT Gandhinagar
  • Founder - NMR Infotech Pvt Ltd, Vadodara
  • 7+ years hands-on AI + Cyber Security experience

Training pricing (Gujarat cities)

Corporate Training નો cost group size, duration અને city પર depend કરે છે. Approximate ranges (INR):

  • Half-day workshop (3 hours, 20-50 people): ₹35,000 થી ₹75,000
  • Full-day workshop (6 hours, 50-150 people): ₹75,000 થી ₹1.5 લાખ
  • 2-day intensive (100-300 people): ₹2 લાખ થી ₹4 લાખ
  • College FDP (2 days): ₹1.25 લાખ થી ₹2.5 લાખ
  • 1-on-1 executive coaching (5 sessions): ₹50,000

FAQs

AI Training શું છે?

AI Training એ એવો structured course છે જ્યાં તમે ChatGPT, Claude, Gemini જેવા AI tools નો real-world use professional કામ માટે કરવાનું શીખો - writing, analysis, automation, customer service અને decision making.

શું આ course Gujarati માં છે?

હા. Nirmal Rabari ના તમામ Corporate programs Gujarati અથવા English માં - client ની choice પ્રમાણે - deliver થાય છે. Slides, prompts અને examples બંને languages માં available છે.

Ahmedabad માં AI Training કોણ આપે છે?

Nirmal Rabari Ahmedabad માં on-site Corporate AI Training આપે છે. HDFC, IIM alumni cohorts અને top Gujarat companies માટે programs ચાલી ચૂક્યા છે. Booking માટે WhatsApp +91 91045 23399.

Vadodara માં AI course fees શું છે?

Vadodara માં Corporate half-day workshop ₹35,000 થી શરૂ થાય છે. College FDP ₹1.25 લાખ થી. Exact quote માટે team-size અને objective share કરો.

શું coding જરૂરી છે?

ના. અમારા 90% programs no-code છે. જો team developer હોય તો advanced modules (API, MCP, agents) add થાય છે.

Online training available છે?

હા. Zoom, Google Meet અથવા MS Teams પર live Gujarati/English sessions ચલાવીએ છીએ. Recordings આપવામાં આવે છે.

કેટલા દિવસનો course best છે?

Corporate teams માટે 2-day intensive best છે - day 1 fundamentals, day 2 hands-on business use-cases. Executives માટે 3-hour briefing પણ ચાલે.

શું certificate મળે છે?

હા. NMR Infotech Pvt Ltd દ્વારા verified digital certificate આપવામાં આવે છે - LinkedIn પર add કરી શકાય તેવું.

Corporate team માટે Live Training જોઈએ છે?

Nirmal Rabari તમારી office, college કે event માટે Gujarati અથવા English માં Live Workshop આપશે.

Call nowBook call