Zero થી Hero · Business Use-cases · 50+ Ready Prompts
ChatGPT આજે દુનિયા નું સૌથી powerful AI tool છે — અને Gujarat માં લાખો professionals એને daily વાપરે છે. પણ સૌથી મોટો problem — 90% users નું ChatGPT ના real capabilities નો ઉપયોગ કરતાં નથી. આ complete Gujarati guide તમને ChatGPT ના basics થી advanced Custom GPTs સુધી બધું શીખવશે.
ChatGPT એ OpenAI કંપની દ્વારા બનેલું conversational AI છે — તમે natural language માં question પૂછો, એ text, code, analysis, image અથવા voice માં answer આપે. 2022 માં launch થયું અને આજે 800 million+ weekly users છે.
ChatGPT ના 5 main tiers છે — દરેક ના different capabilities અને pricing:
ChatGPT ને ફક્ત writing tool ના રૂપ માં ના જુઓ — એ full business assistant છે:
Custom GPT એ તમારો personal AI assistant છે — તમારા business data, instructions અને tone સાથે trained. ChatGPT Plus subscribers આ feature free માં વાપરી શકે.
શરૂઆત માં દરેક user આ 5 mistakes કરે છે — avoid કરો:
હા. તમે Gujarati માં question લખો — ChatGPT Gujarati script (ગુજરાતી) અથવા transliteration (Gujlish) બંને માં reply આપી શકે. GPT-5 model Gujarati grammar અને context સારી રીતે handle કરે છે.
Free version available છે — daily limited queries. Serious business use માટે ChatGPT Plus (₹1,999/month) recommended છે — unlimited access, Custom GPTs અને advanced features સાથે.
ChatGPT (OpenAI) writing, coding અને Custom GPTs માટે best છે. Gemini (Google) real-time search, Google Workspace integration અને video/image analysis માટે better છે. બંને complementary tools છે.
ના — job નહીં જાય, પણ jobs બદલાશે. ChatGPT ને skill તરીકે શીખનારા professionals આગળ વધશે. Study બતાવે છે કે AI-skilled workers 40% વધારે productive છે.
ના. Custom GPTs 100% no-code છે. તમે simple English/Gujarati instructions આપો અને GPT ready. Advanced Actions માટે API knowledge helpful છે.
હા. ChatGPT Voice Mode (Plus subscribers) Gujarati સહિત 50+ languages support કરે છે — તમે બોલો, ChatGPT બોલીને જવાબ આપે.
હા — 5+ employees ની team માટે ChatGPT Business plan ($25/user/month) worth છે. Data private રહે છે (training માટે use નથી થતો), shared Custom GPTs અને admin controls મળે છે.
હા. ChatGPT માં DALL·E integrated છે — તમે Gujarati અથવા English માં prompt લખો, high-quality image generate થાય. Logos, social banners, product mockups બધું બની શકે.
Nirmal Rabari ChatGPT Corporate training Gujarat માં offer કરે છે — Ahmedabad, Vadodara, Surat, Rajkot. WhatsApp +91 79902 87281 પર message કરો.
Nirmal Rabari તમારી office, college કે event માટે Gujarati અથવા English માં Live Workshop આપશે.