Free AI Masterclass — ChatGPT, Google Gemini, Claude & Prompt Engineering
AI ના પાયાથી લઈને Advanced Prompt Engineering સુધી — સંપૂર્ણ ગુજરાતી masterclass by Nirmal Rabari, India ના Top Corporate AI Trainer. 10 modules, video + slides, business use-cases સાથે.
10 hands-on modules — dominant tools of 2026: ChatGPT (OpenAI), Google Gemini, Claude (Anthropic), Perplexity, Microsoft Copilot, Midjourney, ElevenLabs, HeyGen, n8n & Make.com.
Artificial Intelligence, Machine Learning અને Deep Learning વચ્ચેનો તફાવત સરળ ગુજરાતીમાં.
OpenAI ChatGPT ના Free અને Plus features, GPTs, Projects, Memory અને Voice mode.
Gemini + Google Workspace — Docs, Sheets, Gmail અને NotebookLM માં AI નો ઉપયોગ.
Claude ના Artifacts, Projects અને long-context વર્કફ્લો — long documents માટે best AI.
Perplexity નો ઉપયોગ research, citations અને real-time information માટે.
Prompt frameworks (RTF, CRISPE, TAG), advanced techniques અને role-based prompts.
AI થી video, images, avatars અને voice cloning બનાવવાની complete guide.
AI agents અને workflow automation ગુજરાતી business use-cases સાથે.
HR, Finance, Sales, Marketing, Manufacturing અને Education માટે તૈયાર AI use cases.
AI-first જમાનામાં career paths, salaries અને શું શીખવું જોઈએ.
Nirmal Rabari is one of India's leading Corporate AI Trainers and Founder of NMR Infotech Pvt Ltd. He has trained 10,000+ professionals across India, UAE, UK and US for enterprises like HDFC, Powergrid and IIT Gandhinagar. This is India's most complete AI course in Gujarati — designed for Gujarati-speaking students, teachers, business owners and professionals.
Artificial Intelligence (AI) એટલે એવી technology જે computer ને માણસ જેવો વિચાર કરવાની અને શીખવાની ક્ષમતા આપે છે. Nirmal Rabari ના આ Free Gujarati AI Masterclass 2026 માં તમને ChatGPT, Google Gemini, Claude AI, Perplexity અને Prompt Engineering ગુજરાતી language માં practical examples સાથે શીખવવામાં આવે છે.
ChatGPT (chat.openai.com) સંપૂર્ણ રીતે ગુજરાતી ભાષા સપોર્ટ કરે છે. તમે ગુજરાતીમાં જ prompt લખી શકો છો અને jawaab પણ ગુજરાતીમાં મળે છે. આ masterclass માં Module 2 માં step-by-step demo છે.
હા, 100% free છે. YouTube video, slide-deck (PPT) અને supporting blogs કોઈ signup વગર access કરી શકાય છે. Paid corporate training માટે અલગ enterprise programs છે.
ના. આ Gujarati AI Masterclass business professionals, teachers, students અને entrepreneurs માટે છે — coding વગર માત્ર ChatGPT, Gemini, Claude અને automation tools no-code વાપરવાની skills શીખવવામાં આવે છે.
ChatGPT (OpenAI) સૌથી popular અને all-rounder છે, Claude (Anthropic) long documents માટે best છે, અને Google Gemini Google Workspace (Docs, Sheets, Gmail) સાથે integrate થાય છે. આ masterclass ના Modules 2, 3 અને 4 માં ત્રણેય નો comparison છે.
Prompt Engineering એટલે AI ને યોગ્ય instructions આપીને શ્રેષ્ઠ output મેળવવાની skill. Module 6 માં RTF, CRISPE અને TAG frameworks સાથે 50+ ready-to-use Gujarati prompts શેર કરવામાં આવ્યા છે.
હા. Nirmal Rabari એ Gujarat, Mumbai, Delhi અને UAE માં 100+ enterprises અને 24+ colleges ને Gujarati અને English બન્ને languages માં AI training આપી છે. Booking: WhatsApp +91 79902 87281.
AI Trainer, Prompt Engineer, AI Consultant, Automation Specialist, AI Content Creator, AI Product Manager અને AI-enhanced roles દરેક industry માં ઉભા થઈ રહ્યા છે. Module 10 માં 2026 ના salary trends અને career roadmap છે.
Free YouTube masterclass માટે certificate નથી. Paid corporate/college programs માટે Nirmal Rabari & NMR Infotech તરફથી signed certificate આપવામાં આવે છે.
કોઈ પણ ઉંમર — 12 વર્ષ ના student થી લઈને 60 વર્ષ ના professional સુધી. AI એ basic literacy skill બની ગઈ છે. જેટલા વહેલા શરૂ કરો તેટલો ફાયદો.
Nirmal Rabari તમારી office, college કે event માટે Gujarati અથવા English માં Live AI Workshop આપશે. Written scope અને dates 24 hours માં.