Cyber Smart Gujarat - Cybersecurity Awareness Masterclass - ગુજરાતી
ગુજરાત અને ભારતમાં Cyber Fraud થી કેવી રીતે બચવું? 25+ પ્રકારના cyber frauds, fake calls, messages અને websites ઓળખો, bank account, smartphone, WhatsApp, Instagram અને Gmail સુરક્ષિત રાખો અને યોગ્ય સમયે report કરો - 103-slide PDF masterclass.
103 slides · Free PDF · by Nirmal Rabari
Tip: swipe or drag a page corner to turn pages, or use the arrow keys.